અમેરિકામાં ચૂંટણી પુરી થઇ ગઈ છેં પણ તેની મત ગણતરી હજી પણ ચાલી રહીછેં
અતિયાર સુધીના પરિણામ જોઈએ તો..
Trum - 214
Biden -273
આમ ચૂંટણી જીતવા કોઈ પણ હરીફ ને 270 સુધી પહોંચવું જરૂરી છેં
"તો સ્વાભાવિક છેં કે બિડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જાહેર થઇ ગયા છે."