મારી ને તમારી થઈ ગઈ વાતો વર્ષોની પુરી.
ફરી એકવાર રહી મારી કહાની અધૂરી.
મનના મેળામાં શોધું છું હું શબ્દોની દુરી.
જો મળે મને માધવ તારો સાથ તો અધૂરી જાણકારી પુરી.
ભલે ન મળે મને કોઈ સાથ જીવન છે એક તારે આશ.
ગાયત્રીને જડ્યો સાહિત્યનો સાથ આજ.
-Gayatri Patel