ભારતનો એક state મધ્ય પ્રદેશ
ત્યાં એક પતિ પત્ની રહેતા હતા
તેમને લગ્નઃ ના આઠ વરસ પછી પણ એક પણ સંતાન ના હતું આથી બંને વચ્ચે રોજ કકળાટ થતો હતો
ગઈ કાલે કડવા ચોથ હતી ને આજ દીવસે તેમની વચ્ચે આજ કારણે ઝગડો થયો
પત્ની પણ રોજબરોજના આવા કકળાટથી કંટાળી ગઈ હતી આથી આ સમયે રાતનાં દોઢ વાગે પત્ની બાજુના રસોડામાંથી કેરોસીનનો ડબ્બો લઇ આવી ને ખાટલામાં ઝગડો થયાં પછી સુતેલા પતિ ઉપર કેરોસીનનો ડબ્બો ઊંધો પાડી દીધો શરીર ઉપર કેરોસીન પડતા જ પત્નીએ દીવાસળી ચાંપી દીધી
ત્યાર બાદ પતિ ભડ ભડ લાગવા લાગીયો તેને તો ઉંચી ઉંચી બૂમો પાડી આથી આજુબાજુ રહેતા લોકો દોડી આવિયા ને તેને જલ્દી નજીકની હોસ્પિટલમાં લઇ ગયા પણ હોસ્પિટલમાં તે પહોંચતા પહેલા જ પતિ મરણ પામી ચુકીયો હતો
પછી તો પોલીસે પણ પત્નીની ધરપકડ પણ પણ કરી લીધી
કડવા ચોથના દીવસે દરેક પત્ની પોતાના પતિની વધુ જીવવાની ભગવાન પાસે પ્રાર્થના કરતી હોયછેં ને આ પત્નીએ તો આ દિવસે જ પોતાના પતિને મારી નાખીઓ!!!