આજરોજ દુનિયાની સૌથી મોટી મહાસત્તા એટલેકે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહીછે...
આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ને તેના હરીફ માં એક નવા ઉમેદવાર નામે jo baiden ઉભાછે ચૂંટણીનું મતદાન ગઈ કાલ સુધી થઇ ગયુંછે ને હાલ તેની ગણતરી પૂર જોશમાં ચાલી રહીછે
હાલ મળતા તાજા સમાચાર મુજબ નવા ઉભેલા ઉમેદવાર નામે jo baiden, ટ્રમ્પ કરતા વધુ આગળ ચાલી રહિયાછે
કદાચ કાલના નવા સમાચાર પ્રમાણે અમેરિકા ના નવા રાષ્ટ્પતિ તરીકે jo baiden આવે તો નવાઈ ના પામશો કારણ કે હાલ તેઓજ ટ્રમ્પ કરતા આગળછે .