તમે તો સૌ એક વાત તો જાણતા જ હશો કે માણસને જો શરદી કે સૂકી ખાંસી સાથે જીનો તાવ આવે એટલે સૌ સમજે કે તે કોરોનાછે
ચાલો આપણે તે વાત માંણી લીધી પણ હા આ કોરોના ના આવા લક્ષણો અત્યાર સુધી તો હતા
પણ આજના સમાચાર એવુ કહેછે કે હવે જે લોકોને કોરોના થઇ રહીયો છે તેમાં આવા લક્ષણો જરાં પણ દેખાતા નથી આવા ઘણા બધા કેસ હાલ અમદાવાદમાં જોવા મળી રહિયા છે
માટે આપણે હવે એ વિચારવાનુ કે હવે આપણું શું થશે! શરીરમાં જો આપણેને કોરોના થયો હશે તો તો આપણને તેની જરાય ખબર પડશે નહિ
એટલે કે આપણી સામે કોઈ તંદુરસ્ત માણસ ઉભો હશે તો પણ આપણને જરાય ખબર નહિ પડે કે આ માણસ કોરોના ચેપી છે !
સાલો હવે તો કોરોના ખરેખર બહુરૂપીની જેમ પોતાનું રૂપ બદલવા લાગીયો છે 🙄