મહેશભાઈ સવાણી
ખુબ પ્ર્યખિયાત નામ આપ સૌ કોઈ આ નામથી પરિચિત હશો ને ના પરિચિત હો તો હું જ તમને જણાવી દઉં કે આ નામ ભારત ભરમાં બહુ મોટુ નામ છે જયારે પણ લગન ની ઋતુ આવેછે ત્યારે આ મહેશ સવાણી સુરતમાં સમૂહ લગ્નઃ યોજતા હોયછે જેમાં હજારો ગરીબ ઘરની છોકરી આ સમૂહ મંડપ માં લગ્નઃ માટે બેસતી હોય છે તેનો દરેક ખર્ચો આ મહેશ સવાણી પોતાના ઘરનો જ કરતા હોયછે ને દરેક છોકરીઓ મહેશ સવાણી ને એક પિતા સમજી ને લગ્ન્ન ના મંડપે બેસેછે
આજ તેમનો જન્મ દિવસ છે તો ચાલો આપણા તરફથી નહિ તો ગરીબ છોકરીયો વતી આપણે તેમને Happy birthday કહીએ
કે જે છોકરીઓ પરણીને તેમના આર્શિવાદ લઈને પોતાના સાસરે એક સુખી જીવન વિતાવી રહીછે
માતૃભારતી તરફથી અમારા સૌના આપણે ખુબ ખુબ Happy birthday 🙏
તુમ જીઓ હજારો સાલ