આપણા ભારત દેશમાં ઘણી જાતિના લોકો વસેછે જેમકે હિન્દૂ, મુસલમાન, ખ્રિસ્તી શીખ વગેરે આ દરેક કોમના જ્ઞાતિ લોકો માટે પ્રે કરવા મંદિર મંઝીદ ચર્ચ ને ગુરુદ્વારા હોય જ છે ને આમ તો આ દરેક જણ પોતાની જ્ઞાતિ પ્રમાણે રાબેતા મુજબ પ્રે કરતાજ હોય છે પણ ઘણા લોકો એકબીજાના ધાર્મિક સ્થળો ઉપર જઈને કોમી એકતાને દખોરવાનું કામ કરતા હોય છે જેથી દેશમાં રહેલી જ્ઞાતિ એકતા તૂટી જાય ને નાના મોટા રમખાણો ચાલુ થઇ જાય
તમે કયારે સાંભળીયુ છે કે કોઈ હિન્દૂ વ્યક્તિ મઝીદમાં જઈ ને કોઈ દેવી દેવતાની પ્રાર્થના કરી હોય ! કદાચ ક્યારેય નહિ જોયું પણ હોય...
મથુરાનગરી ના કોઈ એક મંદિરમાં બે મુસ્લિમ માણસો અંદર દાખલ થઇ ને તેમના ધર્મની નમાજ પઢી હતી આથી આ જાણીને પોલીસે તેમની ઉપર ગુનો નોંધીને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી છે પણ હા આ અંગે તેમની કોઈ ધરપકડ કરી નથી.