બિહાર માં એક એવુ ગામ છે કે ત્યાં કોઈ ઘર ડુગરી કે લસણ ખાતું નથી ને ગામમાં પણ ડુગરી લસણ વેચનાર ફેરિયાને ગામમાં દાખલ થવાની મનાઈ છે
આથી ડુગરી કે લસણ ના ભાવ વધે કે ઘટે તેની ગામ લોકોને આથી કોઈ ફરક પડતો નથી ને જો કોઈ કુટુંબ ઘરમાં ડુગરી કે લસણ બહાર થી લાવે તો ગામના લોકો તેમને સજા પણ કરેછે
એવું પણ કોઈ ગામ હોય છે