LED ની રોશનીથી અન્જાયેલા લોકોને શુ કિમત હોય શરદપુનમની
ખાખરાની ખિસકોલી શુ જાણે સ્વાદ સાંકરનો
ટમટમતા હશે તારલા આકાશમા
અને ચમકતી હશે ચાંદની નભમા
Candela light ડિનર લાગે ફિક્કા
જ્યારે આપણે ખાઈશું ધાબે દૂધપૌવા
Atmospher હશે fantastic
આપણે પણ થઈ જઈશું થોડા romantic
Happy shardpoonam
#priten 'screation#