હરિયાણા રાજ્યની એક કૉલેજમાં ભણતી વીસ વરસની છોકરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી
આ છોકરી પોતાની પરિક્ષાનું પેપર આપીને કૉલેજમાંથી જેવી તેની ફ્રેન્ડ સાથે બહાર નીકળી ને જેવી તે રોડ ઉપર આવી તેવી એક સફેદ કલરની ગાડીમાં એક વિધર્મી યુવક તેને પકડીને તેનું અપહરણ કરવા જાયછે ત્યારે તે છોકરી ભાગવાનો પ્રયાસ કરતા પેલા યુવકે તુરંત પોતાની પિસ્તોલ માંથી ગોળી છોડીને રોડ ઉપર તેની હત્યા કરેછે આ યુવક તેને પ્રેમ કરતો હતો પણ છોકરી તેને પ્રેમ કરતી ના હતી
છોકરો મુસ્લીમ હતો જ્યારે છોકરી હિન્દુ હતી
પણ પોલીસે ગણતરીના કલાકોમાં તે યુવકની શોધખોળ પછી ધરપકડ કરી દિધી છે ને તેને પોતાનો ગુનો પણ કબુલ કરી દિધો છે હાલ તે પોલીસ કસ્ટડીમાં છે ને હવે તે ઘણા વરસો સુધી જેલની બહાર નહીં આવે કારણકે તેની ઉપર એક હત્યાનો કેસ થશે.