"પ્રેમ ની ભિનાશ'
રાત્રિની નરમાશ રવિ માં હજી પણ છે
ઓલ્યા ઝાકળની ભીનાશ રવિ માં હજી પણ છે
ઉગી તો ગયો છે એ જોશ અને જૂનૂન માં..પણ..
વાદળ સાથે નાં પ્રણય ની રઝળપાટ એનાં અંદાજ માં હજી પણ છે.
ગુલાબી એનાં ગાલ માં નિશા નો ગમતો અહેસાસ હજી પણ છે.
પૂર્વી જે શાહ
-Purvi Jignesh Shah Miss Mira