😃😃😃😃😃
થોડા ઠંડા દિમાગ
અને
શાંતિથી વાંચજો
😀😀😀😀😀
રાજા દશરથે કૈકયીનું કહેવું માન્યું ભલે પ્રાણ ત્યજવા પડ્યા, પરંતુ આજે તેઓ 🙏પૂજનીય છે...
રામે સીતાનું માન્યું અને હરણ પાછળ ચાલ્યા ગયા (પછી ભલે રાવણ હારે માથાકૂટ યુદ્ધ સુધીની કરવી પડી) અને એટલે તેઓ 🙏પૂજનીય છે..
પરંતુ રાવણે મંદોદરીનું ન માન્યું અને માર્યા ગયા, અને હજી પણ તેઓને 🔥 બાળવામાં આવે છે
એટલે જ જ્ઞાની પુરુષોએ કીધું છે કે પોતાનું દિમાગ વાપર્યા વગર પત્ની કહે એમ કરો તો જીવન સુખમય, શાંતિમય અને યશસ્વી થાય.....🤣🤣
આગળ તમારી મરજી...🤣🤣🤣
મિત્રોના જનહિતમાં જારી
😃😃😃😃😃
Rupal Patel