નરસિંહ મહેતા નું ભજન યાદ છે..
ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે
સૌ કાળ ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ,
નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,
ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય.
દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ,
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ....
ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું..
-Chandni Desai