પ્રેમ...
પ્રેમ કેટલો સરસ શબ્દ છે, આ શબ્દ સાંભળતા જ કે વાંચતા મન ખુશખુશાલ થઈ જાય છે, ઉદાસ માણસ પણ સ્મિત કરે છે. વિચારો આ શબ્દ સાંભળવા અને વાંચવા માત્રથી આવી અસર થાય છે તો પ્રેમનો અનુભવ કરવો કેટલો સરસ હશે. તમે કોઈને પ્રેમ કરો છો અને કોઈ તમને પ્રેમ કરે છે એ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબજ મુશ્કેલ હોય છે.
-Vaishali Parmar