જયારે આર્મી માં ડૉક્ટર ની પોસ્ટિંગ મળ્યા પછી પેહલી પણ બીજા ઓની જેમ જવા માટે તૈયાર થઇ ત્યારે એને માં અને બાપ નો જગ્યાએ દેખાયા મેહતા કાકા એન્ડ રીમા બેન !
હા અનાથ આશ્રમ માં ઉછરી હતી પેહલી ! એની પ્રતિભા અને કાબેલિયત જોઈને એને ઉચ્ચ શિક્ષણ મળે એ માટે ખૂબ પ્રયત્નો કાર્ય હતા મેહતા કાકા એ !
અને રીમા બેને માં ની જેમ ખૂબ કાળજી લીધી હતી પેહલી ની !
ખરા અર્થ માં એ અનાથ આશ્રમ જ પેહેલી માટે એ આવાસ ,એ ઠેકાણું હતું જે એનું બીજું વિશ્વ હતું !
#આવાસ