સળગતી રહી ઝૉહરમા_નારીઓ આખલાઓ મૌન હતા,
ભણાવી દીધું અકબર મહાન હતાં તો મહારાણા_પ્રતાપ કોણ હતાં,
સડી ગઇ હતી લાશો_સડક_કિનારે_ગાંધી_પણ_મૌન હતાં,
ભણાવી દીધું કે ચરખે આઝાદી મળી તો માંચડે_ચડનાર_જુવાનજોધ કોણ હતાં,
એ દોરડી હજી સંગ્રહાલયમાં મોજુદ છે જેનાથી ગાંધી_બકરી_બાંધતા હતાં,
પણ ઓલી_દોરડી ક્યાં છે જેનાં પર ભગતસિંહ સુખદેવ_અને_રાજ્યગુરુ હસતા મોઢે હીચકયા હતાં.