એમ જ નથી તમે મહાત્મા
ખૂબ કઠિન પરિશ્રમ કર્યો છે...
અન્ય માટે જીવવું
અન્ય માટે લડત આપવી
અન્ય માટે ન્યાય માગવો
અન્ય માટે દુઃખી થવું
અન્ય ની બધી સમસ્યા પોતાની સમજવી
ને આપણાં આ મહા મૂલ્યવાન દેશની પ્રતિષ્ઠા પાછી મેળવવા અગણિત બલિદાન...
એ મહા આત્મા એ તો મહાત્મા બની દેશ બચાવ્યો હવે આપણાં હાથ માં છે 'મહાત્મા' ની ઈજ્જત અને મહેનત ની રક્ષા કરવાનું
-Shree