વૃદ્ધ ને ક્યોં કદી યુદ્ધ પસંદ હોય છે,
વૃદ્ધ ને તો હંમેશા બુદ્ધ પસંદ હોય છે.
////👨🏿🦳👨🏿🦳👩🏼🦳👩🏼🦳////
જે ઘરમાં વડિલોને માન-સન્માન મળતું હોય તે ઘર એક મંદિર, મસ્જિદ અને ચર્ચ નો સમન્વય છે,
વૃદ્ધ વ્યકિતની વૃદ્ધાવસ્થા એ યુવાન વ્યક્તિનાં ભવિષ્ય નું પ્રતિબિંબ છે.
enternational Day of older persons(વિશ્વ વૃધ્ધ દિવસ)
-Parmar Mayur