ફિલ્મ અભિનેતા ઇરફાન પઠાણ આજ તેમને મરી ગયે લગભગ ચારેક મહિનાનો સમય થઇ ગયો છે ને હાલ તે કબ્રસ્તાનમાં ચીર નિદ્રામાં પોઢી ગયાછે
તેમની લાખો કરોડોની સંપતિ આજ તેઓ પોતાના પરિવાર માટે છોડીને ચાલ્યા ગયા છે આમતો એક દિવસ દરેક ને મરણના રસ્તે જવાનું જ છે કોઇ આજ જશે તો કોઇ કાલે જશે પણ જીવન પાછળ મરણ એ તો નિશ્ચીત જ હોયછે તેથી તેનો વધુ અફસોસ કરવો નકામો છે
આજ ઇરફાન પઠાણને જે કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે તે કબરની આજુબાજુ ઘણા છોડ વેલા વરસાદના પાણીથી ઉગી નીકળ્યા છે તમે તે કબર ને જરાક નજીકથી જુઓ તો તમને સહેજ પણ વિચાર એવો નહી આવે કે આ એક મહાન કલાકાર ને અભિનેતા ઇરફાન પઠાણની કબર છે!
કોણ કેટલુ ધ્યાન આપશે! એક મહીનો, ચાર મહિના કે પછી એક વરસ પણ એક દિવસે તો એ મરણ પામનાર ઘરની વ્યક્તિને સૈએ ભુલવુ જ પડતું હોયછે કારણકે જનાર માણસ ફરી કયારેય પાછુ આવતું નથી એ તો ખરેખર સાચુ જ છે.