આજે વિશ્વની દરેક વ્યકિત, સંસ્કૃતિ, સમાજના અમુલ્ય જ્ઞાન ને સમજવાનો જો લાભ મળ્યો હોય તો તે પરસ્પર એકબીજાની ભાષાઓનાં ભાષાંતર ને આભારી છે.
નહીં તો અન્ય ભાષામા લખાયેલો સુવિચાર પણ કાગળ પર ફરતા મંકોડા સમાન હોત....!
આપણી માતૃભાષા આપણી માતા છે તો ભાષાંતર થયેલી ભાષા આપણી માસી સમાન છે.
⚛️💮 વિશ્વ (ભાષા) અનુવાદ દિવસ ♍🈚
-Parmar Mayur