તમે નળમાંથી પડતું પાણી જોયુ હશે અથવા કોઇપણ કાનામાંથી લિકેજ થતુ પડતું પાણી જોયુ હશે પણ તમે એ કદી નહી જોયુ હોય કે એક વૃક્ષના થડમાંથી પડતુ પાણી જોયુ હોય!
હા અમેરિકાના એક રાજયના બાગમાં એક વૃક્ષ આવેલું છે તેના થડમાંથી રોજબરોજ ને રાત દિવસ ચોખ્ખુ પાણી પડ્યા કરેછે..આ પાણી થડમાં કયાંથી આવેછે તે ત્યાંના વૈજ્ઞાનિકો અથાગ પરિશ્રમ કર્યા છતાંય આજ સુધી શોધી શક્યા નથી
આ પાણી આખાયે બાગમાં ફેલાય છે ને દરેક નાના મોટા છોડને પાણીની ગરજ સારે છે...