રેનુ મંડલ કદાચ આ નામથી તમે પરિચીત હશો! ઘણા સમય પહેલા એક રેલ્વે સ્ટેશન ઉપર બેસીને ફિલ્મી ગીતો ગાતી હતી ને તેમાં તેને જે કંઇ પૈસા મળે તેમાંથી તેનુ જીવન જીવતી હતી અચાનક તેના નસીબમાં એક એવો વળાંક આવ્યો કે તે રેલ્વે સ્ટેશન થી સીધી ફિલ્મોમાં ગીતો ગાવાનો મોકો મળ્યો સંગીતકાર હિમેશ રેશમીયાએ તેને એક પોતાની ફિલ્મમાં ગીત ગાવા માટે કામ આપ્યુ તેરી મેરી મેરી તેરી...
જે આ ગીત ઘણુ જ ફેમસ થઇ ગયું ત્યાર બાદ તેને કુવેત ને દુબઇના સ્ટેજ શો ઉપર ગીતો ગાવાનો ચાન્સ મળ્યો તેમાં પણ તેને સારુ પરફોમન્સ કર્યુ પણ હાલ આ રાનુ મંડલ પાસે હવે બિલકુલ કામ નથી તેથી હાલ તે તેની માસીને ઘેર રહેછે.