જે શસ્ત્રોના નિર્માણ માત્ર થી નિર્દોષ સજીવો પોતાનો જીવ ગુમાવે છે,
પ્રકૃતિને વિકૃત કરે છે તેવા શસ્ત્રો નું માનવ દ્વારા કરવામાં આવતું નિર્માણ તેના વિનાશનું જ કારણ બનશે.
શસ્ત્રો થી યુધ્ધ જીતી શકાય છે, શત્રુના દિલને નહીં.
💣વિશ્વ અણુશસ્ત્રો વિનાશ દિવસ💣
-Parmar Mayur