કેવા અદભુત રંગોનું સર્જન જૂથોને આ દિવાલ પર પીળો રંગ કેવો સુંદર દેખાય છે.
પીળો રંગ સાંભળતા જ સૌ મ્ય ભૂતકાળમાં સરી પડ્યો.
તેની કાવ્યાને પીળો રંગ ખૂબ જ ગમતો હતો.
અત્યારે કાવ્યા ક્યાં હતી .
ને રાતનો અંધકાર ધરતી પર ઉતરવા લાગ્યો ને સૌમ્ય એ આકાશમાં જોયું તો પીળો તારો ટમટમતી રહ્યો હતો તેની આંખો ભરાઈ આવી