હકારાત્મકતા અને હતાશામાં તફાવત શું?
જે ગુમાવ્યું છે તેને જ રડ્યા કરવું તે "હતાશા",
પરંતુ જે ગુમાવ્યું છે તેનાથી પણ વધુ પ્રાપ્ત કરવાની ઈરછા શકિત સાથે કર્મ કરવાની ત્રેવડ એટલે "હકારાત્મકતા".
રોજ સવારે સોના જેવો સુરજ જોવાનો મળે છે તે જ આપણી "અમીરી" છે નહીં તો એમાં પણ કેટલાંય ની "કમનસીબી" છે...!
-Parmar Mayur