હરિયાણાના પાનીપત વિસ્તારમાં એક નાળામાંથી વારા ફરતી એક જ અઠવાડિયામાં મહિલાની ત્રણ નગ્ન લાશો મળી આવી છે આજ સુધી તે અંગેનો કોઇ જ ગુનેગાર હજી પોલીસના હાથે આવ્યો નથી તેથી ત્યાંની sp એ આ માટે 25000/= નું ઇનામ પણ જાહેર કર્યુ છે તેમજ તેનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેમ પણ જણાવ્યુંછે.