સાવ કોરા કાગળ જેવું જીવન હતું એમાં
માતા-પિતા એ પ્રેમ અને સંસ્કાર થી
કુટુંબીજનો એ લાગણી અને હૂંફ થી
શિક્ષકો એ શિસ્ત અને માર્ગદર્શન થી
મિત્રો એ ભાગીદારી અને વિશ્વાસ થી
સારા-ખરાબ અનુભવો એ દુનિયા ની રીત થી
અલગ - અલગ રંગો પુરી
જીવન રંગીન બનાવી દીધું..
-Chandrika Gamit