મંદિર...
મંદિર એટલે પ્રભુને ભજવાનું પવિત્ર સ્થળ. જ્યાં માનસિક શાંતિ મળે.પ્રભુના સાનિધ્યમાં સમય વિતાવી શકીએ. પોતાના અપરાધની ક્ષમા માગી શકીએ.
પરંતુ... આવું મંદિર આપણે પોતાના ઘરમાં જ બનાવી શકીએ . સારો સ્વભાવ, એકબીજાને સાથ સહકાર આપવો, માફ કરવાની ટેવ અને સારા સંસ્કારથી ઘર પણ એક પવિત્ર મંદિર બને છે. એમજ સારા સુવિચારોથી પોતાના મનને પણ મંદિર બનાવી શકાય .
અને જો આવું કર્યું હોયને તો આ કોરોનાના લોકડાઉનમાં બંધ મંદિરોથી ફરક પડતો નથી.
#મારીરચના
#મંદિર