કંગનાની માતા જે પહેલા કોંગ્રેસમાં હતી તે હવે કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં આવી ગઇ છે.
કારણકે તેની દિકરી કંગના સાથે જે કંઇ બન્યુ તેમાં શીવસેના ને કોગ્રેસ બંન્ને પાર્ટીનો આમાં સાથ છે તેમ તે માનેછે.
તેથી તેને કોંગ્રેસ પાટી છોડી દીધીછે.
દિકરી માટે માની એક મમતા...જાગી.