કંગનાએ આજ તેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે BMC વાળાઓએ મારી 48 કરોડની બનેલી ઓફિસને તોડી પાડી છે તો હવે તેને નવી ટાઇપની ફરી બનાવવાના મારી પાસે પૈસા નથી
છતાંય હું મારી આ તુટેલી ઓફિસમાં જ બેસી મારુ કામ કરીશ.
મારી આખી જીંદગીની કમાણી મે મારી ઓફિસ બનાવવામાં લગાવી દીધી હતી
તો આ મારી તુટેલી ઓફિસને જોઇને સૈ કોઇને એક બોધ જરુર મળશે કે ખરેખર આને કહેવાય એક હિંમતવાન હિન્દુસ્તાની નારી!