રિયાની 14 દિવસ માટે તો હાલ પુરતી ધરપકડ કરીછે જે આજ જેલની કસ્ટડીમાં રાખેલ છે તેની રુમ દશ બાય દશની છે તેમાં એક પાણીથી ભરેલ માટલું છે તેની ઉપર એક મગ મુકેલો છે સુવા માટે ઓશિકું,ચાદર, ને એક બ્લેન્કેટ પણ આપેલો છે ગઇ કાલ રાત્રે તેને બે રોટલી, દાળ ભાત ને શાક આપવામાં આવ્યુ હતું જે તેને ખાધુ હતું પણ ખાધા પછી તેને રાતે જરા પણ ઉંઘ આવી ના હતી હજી તો તેને બીજા ચૈદ દિવસ કાઢવાના બાકી છે જેલમાં હાલ તે કપડાં ઘરેથી મંગાવીને પહેરેછે કારણકે તેની આ સજા ના કહેવાય જયારે કોર્ટ તેને કોઇપણ સજા સંભળાવશે ત્યારે તેને જેલના કપડા ફરજીયાત પહેરવા પડશે પણ હજી પ્રશાંન્તનો કેસ તો ત્યાં ને ત્યાં જ છે તેની કોને હત્યા કરી ને કેવી રીતે કરી તે હજી સુધી કોઇ પકડાયું નથી..!
રિયા સુશાંત માટે તેના ભાઇ દ્વારા બહારથી ડ્રગ્સ લાવતી હતી તે ચોકકસ છે ને તે પણ આ ડ્રગ્સ લેતી હતી કે નહી તે પણ ચોક્કસ ખબર નથી પહેલા તો તેને સીબીઆઇને ના કહ્યુ હતું કે હું ડ્રગ્સ લેતી નથી પણ તેને પાછળથી હા પાડી હતી તો શું એ સાચે જ બોલી હતી કે કોઇના દબાણને વશ થઇને બોલી હતી તે પણ આપણે જાણતા નથી પણ એક વાત નકકી જ છે કે આ તેની થયેલી ધરપકડ એ ખરેખર તો સુશાંતની થયેલી આત્મહત્યા પાછળનો કોઇ ગુનો તો ના જ કલ્પી શકાય!