છોકરાને છે ચિંતા,રમીશ કેવી રીતે પબ્જી
બાપને ચિંતા છે, લાવીશ કેવી રીતે મોંઘી સબ્જી
છોકરો પહેરે છે ફાટેલા ફેન્સી જીન્સ ફેશન માટે
બાપ પહેરે છે ફાટેલા ગંજી પૈસા બચાવવા માટે
ઘર માટે નથી છોકરાને ટાઈમ
અને બાપા કરે છે ઓવરટાઈમ
છોકરાને ફરવુ છે રહી અપટુડેટ
અને એને લાગે છે બાપ આઉટડેટેડ
#priten 'screation#