ફાંકો ના રાખ તુ ખોટો
આખરે ટીંગાઈ જવાનું છે બની ફોટો
ભલેને ચાલતી હોય તારી બધાએ લાગવગ
પણ મોત સામે નહી ચાલે કોઈ વગ
માર્કેટમા ભલે ને હોય તારી મોટી શાખ
અંતે તો થવાનુ છે તારે રાખ
ભલેને હોય તારી પાસે સોનુ અને ચાંદી
છેલ્લે રહી જશે તારી યાદી
ભલેને હોય તારો મોટો ધંધો
છેલ્લે તો યાદ રહેશે સબંધો
જીવ નહી કડવાશ દિલમાં ભરીને
જીવી લે તુ મન ભરીને
હૃદય બંધ થાય તો કહેવાય મોત
પણ હૃદયમા ના હોય પ્રેમ ઍ પણ છે જીવતે જી મોત
#priten 'screation#