લંડનના એક ગુજરાતી ગાયક નામે વિજય ગઢવી જેઓ મહેમદાવાદના વતની હતા તેઓ વરસોથી લંડન રહેતા હતા તેમને ગયા અઠવાડીયા ઉપર કોરોના થયો હતો પછી સારવાદ બાદ તેમને રજા પણ આપવામાં આવી હતી પણ બે દિવસ પૂર્વે તેમની ફરી તબિયત બગડતા ફરી તે જ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ તેઓ ફરી થયેલ કોરોનાથી બચી શકયા નહી ને આ દુનીયામાંથી તેમને વિદાય લીધી આથી તેમના પરિવાર ઉપર એક દુ:ખ સાથે ઘણો બોજ પડ્યો છે.