કેરળ રાજયમાં એક ઓગણીસ વરસની છોકરીને કોરોના થયો હતો તેથી 108 એમ્બયુલન્સ તેને હોસ્પિટલમાં લઇ જતી હતી ત્યારે તે ગાડીનો ડ્રાઇવર હોસ્પીટલમાં બદલે તેને બીજે એકાન્ત જગ્યાએ લઇ જઇને રેપ કર્યો હતો આથી છોકરીની માતાએ પોલીસ ફરિયાદ કરી છે તેમજ ડ્રાયવરને નોકરીમાંથી છુટો કર્યો ને સાથે તેની ધરપકડ પણ કરી લેવામાં આવીછે