લાગણી લખી, વહી ગઈ
વ્યથા લખી, ખોટી ઠરી
દર્દ લખ્યું, ભુસાઈ ગયું
કરુણાંત લખી, અદ્રશ્ય થઈ
સત્ય લખ્યું, અસત્ય ઠર્યું
મૌન લખ્યું, ગાયબ થયું
ચરિત્ર લખ્યું, શંકા થઈ
એકાંત લખ્યું, ભસ્મ થયું
વિશ્વસનીય આ બધુ... છતા અવિશ્વસનીય થયું બધુ
હવે હું હનુમાન તો શું નઈ,પ્રભુ કે છાતી ચીરીને દેખાડું બધુ
Prabhu title mb name
Really name mayursinh Rajput❣️
#વિશ્વસનીય #અવિશ્વસનીય #પ્રભુ dt:06,09,20