ઉત્તર પ્રદેશની રાજધાની લખનૈ શહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલને આશરે વીસ દિવસ પહેલા કોરોના થયો હતો ત્યારબાદ તેમને પુરી સારવાર પણ કરાવી ને પછી તેમને રજા આપવામાં આવી પરંતું પછી તેમની સાથે એક એવી ઘટના બની કે તે પોતે ચિંતિત થઇ ગયા બન્યુ એમ કે વીસ દિવસ પછી તેમને ફરી તાવ ઉધરસ ને સુકી ખાંસી થવા લાગી પછી તે ફરી હોસ્પીટલમાં દાખલ થયા જે પહેલા હોસ્પીટલમાં દાખલ થયા હતા ત્યાર પછી તેમનો ફરી કોરોનાનો ટેસ્ટ લેવાયો તો રિપોર્ટ પોઝિટીવ આવ્યો આ જાણીને તે હોસ્પીટલના ડોક્ટર્સ લોકો હેરાન થઇ ગયા કે આમ કેવી રીતે બને!!!
નોંધ=કોરોના એકવાર મટી ગયા પછી પણ તે ફરી થઇ શકેછે...
ખુશ થવાની કોઇ જરુર નથી.