#ગતિ
સંબંધો પહેલાં સીધી રેખામાં
જ #ગતિ કરે છે પણ,
પછી ગેરસમજ ના લીધે
વર્તુળ થઈ જાય છે.
આવડત નું અભિમાન
ન રાખવું કેમકે આવડત
કરતાં દાનત ની કિંમત
વધારે હોય છે.
મન ની શાંતિ માટે
ભૂલ ને ભૂલતા શીખવું જ પડે,
પછી ભલે એ આપણી હોય
કે કોઈ બીજાની.
શુભ સવાર મિત્રો
જય શ્રી કૃષ્ણ🙏