રિયા ચક્રવતી આજ સુષાંન્ત મર્ડર કેસમાં એવી તે ફસાઇ ગઇ છે કે તેની ચારેય બાજુની ખુશી છીનવાઇ ગઇ છે
ગઇ કાલે તેને એક ન્યુઝ ચેનલને પોતાનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો ત્યારે તેને ખુલ્લા દિલથી તેની ને સુષાંન્ત વચ્ચેની વાતો કરી હતી
કયારે મળ્યા!, કેવી રીતે તે બંન્ને નજીક આવ્યા! ને કેવી રીતે તેમને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો! પછી કેવી રીતે તેમની મુલાકાતો થવા લાગી!
તે કહેતી હતી કે મને એક દિવસ સુષાંન્ત મારા સપનામાં આવ્યો હતો તો તેને પોતે જ મને કહ્યુ કે તું મારી ને તારી દરેક વાત લોકોને જણાવી દે કે તેઓ જાણે કે અમારી વચ્ચે શું હતું! જેથી તેઓ સાચી હકીકત જાણી શકે તેથી આજ હું મિડીયા સાથે ખુલ્લી વાત કરી રહીછુ બાકી આમ હું વધુ બોલતી નથી
તે બંન્ને એક સાથે ને એક જ ફ્લેટમાં સાથે રહેતા હતા તે કહેછે કે મે સુષાંન્તને એક સાચો પ્રેમ કર્યો હતો મને તેના પૈસામાં કોઇ જ રસ ના હતો મે તો તેને એક દિવસ હસતા હસતા એવુ પણ કહેલું કે મને સુષાંન્ત તો મળી ગયો પણ બસ હવે એક બીજો નાનો સુષાંન્ત મળે તેવી મારા દિલની ઇચ્છા છે હવે આ મારા દિલની ઇચ્છા ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે અમારા બંન્નેનો પ્રેમ કેવો હતો!