તારક મહેતા કા ઊલટા ચશ્માં માં અંજલી મહેતાનો રોલ ભજવતી નેહા મહેતાએ આ શો કાયમ માટે છોડી દીધો છે તેથી નિર્માતાની અનેક શોધ પછી આ પાત્ર માટે એક નવી જ હિરોઇન તેમને મળી ગઇ છે જેનુ નામ સુનૈના ફોજદાર છે જે ટીવીમાં ઘણી બધી સિરિયલોમાં આવી ચુકી છે
હવે પછીના તારક મહેતાના ઉલટા ચશ્માના શોમાં આ નવી હિરોઇન તમને જોવા મળશે.