વિધ વિધ ભાત નાં ભોજનીયા ને...
#વિશિષ્ટ એનાં સ્વાદ..😋😋
શ્રીખંડ, બાસુંદી, ગુલાબજાંબુ ને...
શીરો ને મોહનથાળ..😋😋
ખાંડવી, ઢોકળા, હાંડવો ને...
દાળ ઢોકરી ને સંગ..😊😊
મળે જો ઓળા-રોટલા ને...
ખીચડી કઢી ને રંગ..😋😋
ઉપરથી જો હોય છાશ પાપડ ને...
કેરીના અથાણા નો સંગ..😛😛
જલસા પડી જાય "લાડુ" ને...
થાય અનેરો આનંદ..😎😎
આવો કદી મારાં ગુજરાત માં...
માણવાને #વિશિષ્ટ વ્યંજન..😊😊
કહેશો તમે પણ મજા પડી બાપલીયા...
જમી ને વિધ વિધ ભોજનીયા..😀😀
#વિશિષ્ટ
✍️- ખ્યાતિ સોની "લાડુ"👸