tower of hanoi....ઈ.ષ. ૧૮૩૮ માં એક ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી દ્વારા વારાણસી ના કાશી વિશ્વનાથ મંદિર માં જોયને આ ગેમ પ્રચલિત કરી જેનું નામ અસલી tower of bhramha છે અને ત્યાંના પુરોહિતો રોજ આ 'ગેમ' રોજ સવારે રમતા..
૯ મી સદીની આસપાસ બ્રહ્મગુપ્ત દ્વારા આ ગેમ બનાવાઈ હતી જેને The game of world's end તરીકે પણ ઓળખવામાં આવે છે.
રમત : જેટલી ડિસ્ક પહેલા પોલ માં છે તે તમામ ડિસ્કસ એ જ ઓર્ડર મા છેલ્લા પોલ માં રાખી દેવાની છે.
નિયમ :
- નાની ડિસ્ક પર મોટી ડિસ્ક નહીં રાખી શકાય.
- ડિસ્ક ફેરવતી વખતે માત્ર એક જ ડિસ્ક નો ઉપયોગ કરવાનો રહેશે.
- વચલા પોલ ને ટેમ્પરરી વાપરી શકાય છે.
બ્રહ્મગુપ્ત દ્વારા પેલો પોલ બ્રહ્મા , બીજો વિષ્ણુ અને ત્રીજો શંકર કહેવામાં આવ્યો છે.
ઊદા . તરીકે ..
ડિસ્ક નં : ૨
પોલ નં : A,B,C.
૧B , ૨C , ૧C.
મતલબ બે ડિસ્ક છેલ્લા પોલ માં રાખવા માટે મિનીમમ ૩ દાવ થશે.ટોટલ અહીં એટલે કે tower of bharmha માં ૬૪ ડિસ્ક છે, જ્યારે tower of hanoi માં તો ૧૦ ડિસ્ક છે.જેમ ડિસ્ક વધતી જાય તેમ દાવ ૨^૨ - ૧ થાય છે. મતલબ ૨ ડિસ્ક માટે ૨^૨ મતલબ ૪ -૧ = ૩ થાય છે.
૩ ડીસ્ક માટે ૨^૩ - ૧ એટલે ૭ દાવ થશે.
હવે જો માત્ર એક ડિસ્ક ને ફેરવતી વખતે તમે એક સેકન્ડ કરશો તો પણ ૬૪ ડિસ્ક ફેરવવામાં તમને કૂલ ૫૮૫,૦૦૦,૦૦૦,૦૦૦ વર્ષ લાગી જશે જે બ્રહ્માંડ ની ખરેખર હાલની ઉમર કરતાં લગભગ ૪૨ ગણો વધુ સમય છે.મતલબ જ્યારે તમે છેલ્લી ડિસ્ક રાખશો ત્યારે દુનિયા ખતમ થઈ જશે.