વાત કરતા પહેચાન થઈ ,એને એણે પુછી લીધું કુંવારા કે પરણેલા, અમે ભોળાએ સાચું કહી દીધું ,બોલો શું થયું હશે? હા એજ બાજી પલટાઈ ગઈ ભાઈ, શું પરણવું ગુનો છે? કુંવારા એક દી નહી પરણે, અને હા શ્રી કૃષ્ણએ તો આઠ વાર લગ્ન કરેલ બે તો મહેલમા હતી એક સાથે દેવીઓ સત્યભામા અને રુકમણી તોય રાઘા ઘેલો કાન , તેમ છતા બધા કાનો કાનો કરે...ભાઈ કુંવારા કરતા પરણેલાને અનુભવ વધારે હોય કે પરણીને બંધાઈ જઈએ...
#ભોળો