આપણા ઘરની કોઇપણ છોકરી તે ગમે તેટલી દેખાવડી હોય પણ જયારે તેના ખરાબ કામ કે તેના અનેક નાના મોટા જાહેર ગુનાઓ જયારે ઘરના તેમજ લોકો સામે આવેછે ત્યારે તેને તેની બાકી રહેલ જિંદગી એક નર્ક સમાન લાગેછે,
ના તેનાથી જીવી શકાયછે કે ના તેનાથી સહન થઈ શકેછે!
બસ ઘરમાં તેને એક હાલતી ચાલતી લાશ જેવું લાગેછે.
આપણે વાત કરીએ છીએ...સુશાંતની પ્રેમિકા..રિયા ચક્રવતીની
આ રિયા પાસે ઘણા સારા પ્રોડ્યુસરોની ફિલ્મો હતી ઘણી ફિલ્મ માટે તો તેને તેમના કોન્ટ્રાક ઉપર પોતાની સહીઓ પણ કરી દીધી હતી જે નજીકના જ સમયમાં તે ફિલ્મ શુટીંગ માટે સેટ ઉપર જવાની હતી પણ સુશાંતની આત્મહત્યા પાછળ તેનો પણ કંઇક હાથ છે તેમ પ્રોડયુસરોને જાણ થતા તેમને હવે તેમની રજુ થતી દરેક ફિલ્મોમાંથી હવે રિયાની બાદબાકી કરી દીધીછે! તેઓ હવે કહેછે કે પબ્લીક પોતે જ હવે રિયા વિરુધ્ધ ઘણુ ખરાબ વિચારી રહી છે પબ્લીક પણ હવે સુશાંતની આત્મહત્યા પાછળ રિયાને જ આગળ લાવે છે તેથી પબ્લિકની સુશાંત પ્રત્યેની લાગણી જોતાં અમારે પણ કંઇક વિચારવું જ પડે
તો આથી હવે સુશાંતના આ કિસ્સા પછી રિયા ચક્રવતીની કેરીયર સાવ ખતમ થઇ ગઇ છે તેમ કહી શકાય.
હવે તેને નવી ફિલ્મો મળવી મુશ્કેલછે.