અમેરિકાના સોફ્ટવેરના સ્થાપક બિલ ગેટ્સે પોતાના એક પ્રવચનમાં વાત કરીછે કે કોરોના વાઇરસને લીધે દુનીયાના દરેક દેશોને તેનો ભારે સામનો કરવો પડયોછે પણ હજી તો આ કંઇ જ ના કહેવાય હજી પણ દુનિયામાં બીજા લાખો લોકોના કોરોનાથી મરણ થવાના જ છે,
ને તેની રસી તો આવતી સાલ અંતમાં આવવાનીછે પણ તે રસી લોકો પાસે પહોંચતા હજી પણ ઘણો જ સમય લાગી શકેછે.! પણ તે પહેલા ઘણાના લોકોના જીવ કોરોનાથી ચાલ્યા જવાના છે.