કોરોના વાઇરસને લીધે આજકાલ શાળા કોલેજો બંધછે તેથી સરકારે તેનો અભ્યાસ હવે ઓન લાઇનથી ચાલુ કર્યો છે જેથી વિધાર્થીઓ પોતાના ઘેર બેઠા શાળાનો અભ્યાસ કરી શકે,
પણ ઘણી જગ્યાએ અમુક નાના ગામડાઓમાં ઇન્ટરનેટ સુવિધા હોતી નથી તેથી નાના ભૂલકા ઝાડ ઉપર ચઢીને નેટવર્ક મેળવવાનો પ્રયત્ન કરેછે!