આજ હૈદરાબાદમાં લગભગ બે લાખ કોરોના ગ્રસ્ત કેસો પોતાના મળથી કોરોનાને વધુ ને વધુ ફેલાવી રહ્યા છે!
વૈજ્ઞાનિકોએ એક દાવો કર્યો છે કે કોઇ પણ વ્યકતિ કોરોના વાઇરસથી પિડીત હોય તો તેના નીકળેલ મળમાં પણ કોરોના વાઇરસ જીવીત હોયછે ને તે આશરે પાંત્રીસ દિવસ સુધી જીવીત રહી શકેછે.