Gujarati Quote in Sorry by Ketan Vyas

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

likes આપીને likes મળે એ સાચું...

પરંતુ અમુક વાટકી વ્યવહારથી નિયમોની જાળવણી ન થાય એવું અનાયાસે થઈ જતું હોય છે.

જ્યાં અમુક અંશે પણ શબ્દને ન્યાય અપાય છે, ત્યાં બધે જ વાટકી વ્યવહાર નિભાવીએ....

માતૃભારતી ઉપર ઘણા લોકો લખે છે, દરેકને વાંચીએ likes આપીએ...

પરંતુ લેખનકળામાં વાટકી વ્યવહાર એક પ્રથા બની જશે તો લેખનપ્રવૃત્તિ તેમજ લેખકની વિચારપ્રક્રિયા ગેરમાર્ગે દોરાય જશે...

બે-ચાર likes ભલે ગુમાવીએ, પણ લેખન પ્રક્રિયાને શ્રેષ્ઠતા અને યોગ્યતા પ્રમાણે likes આપીએ...

નિયમો નીચે ની post માં છે...

Gujarati Sorry by Ketan Vyas : 111546086
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now