કેમ ન જાણે લોકોનો ચેહરો દેખું કે અંતર ભણી લઉ છું તાત્કાલીક ,કહેવું હોય છે લોકોને પણ કહેતા ડરવું પડે છે, લોકોને ખોટું બહું લાગી જતું હોય છે સત્ય સાંભળી ,અને હા લોકોમાં વિવેક કે સહનશીલતાનો પણ ધણો અભાવ નથી હોતો??
જુઓ ને દેખાવ ગમે તેવો કરવા જતા હોય પણ હાવભાવ પરથી કેવા પકડાઈ જાય છે લોકો, પણ ખરુ કહું બહું દયા લાવવા જેવી હોય છે.. આખરે પ્રેમ અને લાગણીના ભુખ્યા કેવા વલખા મારે ,આમ કરુ તો સારુ લાગે તેમ કરુ તો સારુ લાગે, અને હું કેવી હું કેવો..
નેચરને છુપાવી દેખા દેખી અને આધુનીકતા નું અનુકરણ કરવું છે, પણ સામા મુખે હકીકત બ્યા કરે તો ,કહેનારનું બીચારાનું આવી બન્યો, મને એક વાત નથી સમજાતી ..તો આપણે બધા સાબીત શું કરવા માગતાં હોઈશું ?? કેટલા બહું વીધ વીચાર કેટલા મનના તરંગો.. આટલા બધા બહું વીધ વીચાર પાછળ આપણી જિજ્ઞાસા અને વિધ્ન સંતોષ લાલચ અને ધેલછા સીવાય કંઈ હોય છે ખરુ ?? આ સવાલ ખુદને પુછો, અરે યાર શું ગોલ છે તમારે? કયો માર્ગે ચાલવાનું છે?કયા છો તમે અરે કોણ છો તમે?? સ્વ ની ઓળખ કરી છે તમે?? ક્યારેક તો ખુદને પુછો કે કોણ છો તમે?? અને આ શું કરો છો ? શા માટે?? જરુર શું છે?? શાના માટે આ દેખાવ ? શા માટે આ દોડધામ??
વીચારજો એક વાર ..હું તો સાયકોલોજીષ્ટ છું બધી કળા આવડે..માણસોની વૃતી તૃટી અને વહેવારનો અનુભવ કરુ છું જરુરત મંદને સલાહ પણ આપી છું , ગોલ માત્ર એટલો લોકો શુખી થાય, જીવન ની હતાશા દુર થાય..ખોટી આભા પાછળ સમય વતીત ના કરે... જાણું લઉ છું બધાને પણ ન જાણતા હોવાનો ઢોગ કરુ છું ,કારણ કોઈનો ભેદ સાક્ષાત સામી છાતીએ ખુલ્લૈ ત્યારે લોકોની હાલત બહું વર્ણન કરવા જેવી નથી હોતી, સાચા માણસો મુજાઈ સરમાંઈ જાય અને બીજા બચાવ પ્રયુક્તી કરી...ગમે તે કરી સકે...આક્રમક, દોસારોપણ, વીગેરે
#બહુવિધ