હે ઈશ્વર તારા ચરણોમાં સ્થાન દે
જ્યારે બોલાવું ત્યારે બોલતા જ સાદ દે
મીઠી મીઠી મોરલીના સૂરો સંભળાવજે
અંત સમયે વહાલા મને તું સંભાળજે
આશ નથી કોઈ મારી બાકી જીવનમાં
મરતા પહેલા એક વાર મળવાને આવજે
હે ઈશ્વર તારા ચરણોમાં સ્થાન દે
જ્યારે બોલવું ત્યારે બોલતા જ સાદ દે